સુરત બ્રેકીંગ : વહીવટી સરળતા માટે ઉધના ઝોનના કરાશે બે ભાગ

સુરત બ્રેકીંગ
શહેરમાં એક ઝોનનો થશે વધારો
ઉધના ઝોનના બે ભાગ કરાશે
તલંગપુરમાં બનશે કચેરી
ઉધના ઝોનમાં 15 લાખની વસ્તી ઉપરાંત 90 ચો કિમિ નું ક્ષેત્રફળ થતા નિર્ણય
નવો ઝોન ઉધના બી ઝોન તરીકે ઓળખાશે
નવા ઝોનમાં સચિન, કનકપુર, કનસાડ, પાલી, પારણી, કણદે, તલંગપુર ઉબેર, ઉન, જિયાવ, બુડિયા, ગભેણી અને સોનારીનો સમાવેશ
વહીવટી સરળતા માટે ઝોનના ભાગ કરવામાં આવશે
શહેરમાં હાલ 8 ઝોન છે
હવે 9મો ઝોન બનશે
આ પહેલા વરાછા ઝોનના બે ભાગ કરાયા હતા