સુરત બ્રેકીંગ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અધિકારીઓ દ્વારા તૈયારી શરુ

સુરત બ્રેકીંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અધિકારીઓ દ્વારા તૈયારી શરું
કડોદરા સ્વામીનારાયણ ફિઝીયોથેરાપી કોલેજ ખાતે અપાઇ રહ્યો છે આખરી ઓપ
૧૫ મતદાન મથકો પર ૧૫ ઈ.વી.એમ.મશીન નો થશે ઉપયોગ
૧૫ ઈ.વી.એમ.મશીન રહેશે અનામત
કડોદરા નગરપાલિકાનાં સાત વોર્ડનાં કુલ ૭૩ ઉમેદવારો મેદાનમાં
નગરનાં ૧૪ હજાર કરતાં વધું મતદાતાઓ નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ