સુરત બ્રેકીંગ : હીરા બજારમાં દલાલી કરતા દલાલોની ધરપકડ

સુરત બ્રેકીંગ
શહેર પોલીસ એક્શનમાં
હીરા બજારમાં દલાલી કરતા દલાલોની ધરપકડ
કોરોનાની ચેઇન તોડવા હીરા બજારમાં વેપાર ઉપર પ્રતિબંધ છે
તે છતાં પણ કેટલાક લોકો દુકાનો ખોલી વેપાર કરે છે
મહિધરપુરા પોલીસે 15 હીરાદલાલો ની કરી ધરપકડ
માસ્ક વગર બજારમાં ફરતા 25 લોકો પાસે વસુલયો દંડ