સુરતના ગૃહઉદ્યોગકારોએ સી.આર.પાટીલને આવેદન આપ્યું

સુરત બ્રેકીંગ
સુરતના ગૃહઉદ્યોગકારોએ સી.આર.પાટીલને આવેદન આપ્યું
નાના ઉદ્યોગ કારોને ટ્રાફિક પોલીસ તેમજ RTO દ્વારા હેરાન ગતિ કરવામાં આવે છે
લેસ ધૂપિયન ટાંકી રેસ્ટોરન્ટ એન્ડ એમ્રોડરી વર્ક વેલ્ફેર એસોસિએશન દ્વારા આવેદન આપવામાં આવ્યું
સી.આર.પાટીલ દ્વારા એસોસિએશનની હાજરીમાં જ સુરત પોલીસ કમિશનરને આ બાબતે ચર્ચા કરી