સુરતની નવી સીવીલ હોસ્પિટલમાં સિલિંગનો પોપડો તૂટી પડતા સફાઈ કામદારને ઇજા

સુરતની નવી સીવીલ હોસ્પિટલમાં સિલિંગનો પોપડો તૂટ્યો
સીઝનલ ફલૂ ઓપીડીમાં નર્સ, ટેક્નિશિયન અને સફાઈ કામદાર હાજર હતા ત્યારે બની ઘટના
છતનો પોપડો તૂટી પડતા સફાઈ કામદારને ઇજા
માથામાં ઇજા થતાં ટ્રોમાં સેન્ટરમાં દાખલ કરવામાં આવી
નવીસીવીલમાં વારંવાર આવી ઘટના બનતા દર્દીઓ અને કર્મચારીઓના માથે જોખમ
વારંવાર રજુઆત છતાં તંત્ર નિદ્રાધીન