હિંમતનગર બ્રેકીંગ : પોલીસ કોન્સ્ટેબલનો દારૂ પી ને લથડિયાં ખાતો વીડિયો થયો વાયરલ

હિંમતનગર બ્રેકીંગ
ખાખી વર્દી નશામાં
પોલીસ કોન્સ્ટેબલનો દારૂ પી ને લથડિયાં ખાતો વીડિયો થયો વાયરલ
સાબરકાંઠામાં નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલ
હિંમતનગરમાં બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થતા
પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે
રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે