હઝીરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે ઉમેદવારીપત્ર ભર્યું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજરોજ અપક્ષ ઉમેદવારે ઉમેદવારીપત્ર ભર્યું અક્ષ ઉમેદવારે નવ સીટ ઉપર ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ આજરોજ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અપક્ષ ઉમેદવારી એ ભાજપ ની સામે પત્ર ફોર્મ ભરવા માટે પ્રક્રિયા શરૂ કરી છે કોંગ્રેસે એક પણ ફોર્મ ભરવામાં ન આવ્યું અપક્ષ ઉમેદવારે નવ તાલુકા પંચાયત ઉપર અપક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી જિલ્લા પંચાયતની બે સીટ ઉપર પોતાની ઉમેદવારી નોંધાવી છે અમે દ્વારા સમર્થકો દ્વારા ફુલહાર વધાવી લેવામાં આવ્યા હતા નંગી મોટો સાથે જીતવાનો હુંકાર કર્યો હતો અને અત્રે ખાસ નોંધવા જેવા કે એક તરફ કોંગ્રેસ પાર્ટી બેઠક ઉપર અને તાલુકા અને જિલ્લાની નવ બેઠકો ઉપર એક પણ ઉમેદવાર ન મળ્યા કોંગ્રેસ પાર્ટી એવા બેઠક ઉપર મૂરતિયા શોધવા માટે તકલીફ પડી રહી છે બીજેપી અને અપક્ષ ઉમેદવારની ફ્રોમ ભરવામાં આવી રહ્યા છે અને આપવામાં આવેલા ભવ્ય પ્રતિસાદ થી વિરોધી પાર્ટી પહેલાદ બેકફૂટ પર ધકેલય એવું પ્રતીત મળી રહ્યું છે