Prantij : મજરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મજરા ખાતે મજરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો .
પ્રાંતિજ ના મજરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 રસીકરણ અતરગત કોરોના વોરીયર્સોને પહેલા રસી કરણ કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય કાર્યકરો , આંગણવાડી કાર્યકરો એ ઉત્સાહ પૂર્વક રસી લીધી હતી તો ર્ડાકટર હિરલ પટેલ સહિત ના ઉપસ્થિત તબીબી દ્વારા રસી કરણ માટે આરોગ્ય કાર્યકરો ને પ્રોત્સાહિત કર્યા હતાં .