Sahera : પાનમ ડેમ વિસ્તારમાં આવેલા ગામોમા કમોસમી વરસાદ

શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારમાં આવેલા ગામોમા કમોસમી વરસાદ થવાનાં કારણો ખેડૂતોના ડાંગરના ઉભા પાકને નુક્સાન
શનિવારે થયેલાં કમોસમી વરસાદથી શહેરા તાલુકાના ચારી બોરીયા કોઠા ખુટકર જુના ખેડા આસુંદરિયા ઉડારા જેવા ગામના ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું
ડાંગરના પાક ની નુક્સાનીનું વડતર સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે