Surat Breaking : ઓઇલ ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

સુરત બ્રેકીંગ
હજીરા ઇન્ડયન ઓઇલ ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ
સુરત શહેર પી.સી.બી.ને મોટી સફળતા
ચાર ઇસમોને ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતાં રંગેહાથે ઝડપી પાડ્યા
૪૩ થીં વધુનો મુદ્દામાલ કબજે કરાયો
બોધાભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ તેનાં સાગરીતો સાથે ચલાવતો હતો આખું રેકેટ
પલસાણા ટી પોઈન્ટ અનમોલ નગર ગાયત્રી નર્સરી પાછળ ખંડેર જગ્યાએ ચાલતું હતું નેટવર્ક