Surat Breaking : દિલ્લીગેટ પાસે સીટી બસ માંથી પટકાતા યુવકનું મોત

સુરત બ્રેકીંગ
દિલ્લીગેટ પાસે સીટી બસ માંથી પટકાયો યુવક
ચાલુ બસે પટકાતા ગંભીર ઇજા પહોંચતા થયું મોત
મહીધરપુરા પોલીસ પહોંચી ઘટના સ્થળે