Surat Breaking : બેકાબુ કાર ચાલકે મહિલાને લીધી અડફેટે

સુરત બ્રેકીંગ
કીમ થી કઠોદ્રા ગામ જતા માર્ગ પર બની ઘટના
બેકાબુ કાર ચાલકે દૂધ ડેરી બહાર મહિલાને લીધી અડફેટે
મહિલા ડેરી માંથી દૂધ લઈ બહાર નીકળી રહી હતી
બેકાબુ કાર ચાલકે વિજપોલ સાથે મહિલાને પણ લીધી અડફેટે
મહિલાનું થયું સારવાર દરમ્યાન મોત
પોલીસ વધુ તપાસ હાથ ધરી