Surat Breaking : રાત્રી કર્ફ્યુ બાદ સવારે લોકોની બેદરકારી આવી સામે

સુરત બ્રેકીંગ
રાત્રી કર્ફ્યુ વચ્ચે સવારે લોકોની બેદરકારી આવી સામે
સવારે શાકભાજી મળશે કે કેમ તેવો લોકોમાં ભય
માર્કેટમાં જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે લોકોની ભીડ
માર્કેટમાં સોશ્યિલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
માસ્ક વગર બેફામ બન્યા લોકો જેને કારણે સંક્રમણ વધવાનો ભય
સુરતના માર્કેટમાં પણ લોકોની ભીડ ભારે પડી શકે છે