Surat Breaking : વેસુ વિસ્તારમાં બ્લુ સિટિ બસમાં લાગી આગ

વેસુ વિસ્તારમાં બ્લુ સિટિબસમાં લાગી આગ
વેસુ મહાવીર કોલેજ પાસે સીટી બસ માં.લાગી આગ
8 થી 10 પેસેન્જરને બચાવાયા
ડ્રાયવર ની સમય સુચકતાના કારણે મુસાફરોનો આબાદ બચાવ
કોઈ જાનહાનિ નહીં
બસની આગ પર કાબુ મેળવાયો