સુરત બ્રેકીંગ
વિવિધ સ્થળોએ પાલિકાના અધિકારીઓ ધારાસભ્ય , સાંસદ દરેક સ્થળે રહેશે હાજર
મોટા વરાછા હેલ્થ સેન્ટર ખાતે વેકસીનની શરૂઆત
વડાપ્રધાન ની સ્પીચ બાદ તમામ સ્થળે આપવામાં આવશે વેકસીન
સાંસદ દર્શના ઝરદોષ પણ ઉપસ્થિત
સુરતની પીપી સવાણી હોસ્પિટલ ખાતે વેકસીનની શરૂઆત
હોસ્પિટલ ટ્રસ્ટી ધારાસભ્ય સહિત પાલિકાની આરોગ્ય ટિમ તૈનાત
100 લોકોને આપવામાં આવશે વેકસીન
ફ્રન્ટ લાઈન વોરિયર્સને આપવામાં આવશે રસી