Surat Breaking : સુગર ચૂંટણીને લઇને વાતાવરણમાં ગરમાટો


સુરત બ્રેકીંગ
ચલથાણ સુગર વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી
સુગર ચૂંટણીને લઇને ફુલગુલાબી ઠંડી વચ્ચે વાતાવરણમાં ગરમાટો
વહેલી સવારથી ખેડૂત સભાસદો મતદાન મથકે ઉમટયા
ચૂટણી અધિકારી શ્રી મનહરભાઇ પટેલની દેખરેખ હેઠળ યોજાઇ રહીં છે ચૂંટણી
કુલ 17 જૂથ બેઠકો માંથી આઠ બેઠકો પહેલાંથી જ બિનહરીફ
આઠ બેઠકો પહેલાંથી જ સહકાર પેનલનાં ખાતામાં
નવ જૂથ બેઠકો માટે વહેલી સવારથી મતદાન મથકે ખેડૂત સભાસદો ઉમટયા
29 નવેમ્બરના રોજ ચૂંટણી પરીણામ
સહકાર પેનલનાં કેતન પટેલને ગતરોજ સુરત જિલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ તરીકે નિમણૂક
જેનો સીધો લાભ સહકાર પેનલનાં ઉમેદવારોને મળશે તો નવાઈ નહિ