Surat Breaking : સૂર્યા બંગાળી દ્વારા જાહેર ઉજવામાં આવ્યો જન્મ દિવસ

સુરત બ્રેકીંગ
માથા ભારે સૂર્યા બંગાળી દ્વારા જાહેર ઉજવામાં આવ્યો જન્મ દિવસ
અલ્પેશ કથરીયા બાદ જિલ્લા બીજો જન્મ દિવસ મોટી સંખ્યા લોકો ભેગા કરી ઉજાણી કરવામાં આવી
ઓલપાડ ખાતે ખાનગી ફાર્મ હાઉસ કરવામાં આવી ઉજવણી
ફટાકડા અને ડીજેના તાલે કરી ઉજવણી
2018 માં પણ જાહેર જન્મ દિવસ ઉજવણી કરવાને લઇને સુરત પોલીસે કરી હતી કાર્યવાહી