Surat Breaking : હીરા બજારમાં વ્યાપારીઓ અને દલાલોની મુલાકાત દરમ્યાન AAP ના કાર્યકરોની અટકાયત

સુરત બ્રેકીંગ
મહિધરપુરા હીરાબજાર વિસ્તારની ઘટના
આમ આદમીના પાર્ટી કાર્યકર્તાઓ કરી રહ્યા હતા વ્યાપારી અને દલાલોની મુલાકાત
આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયા સહિત 25 કાર્યકરો ની કરાઈ અટકાયત
ભાજપ સરકારની તાનાશાહી થી અટકાયત કરવામાં આવી તેવો આમ આદમી પાર્ટીનો આક્ષેપ
કાર્યકર્તાઓની અટકાયત દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા રામધૂન પણ કરવામાં આવી
ભાજપ સરકાર હાયહાય અને પાટીલ ભાઉ હાયહાય ના લગાવ્યા નારા
મહિધરપુરા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોની કરાઈ અટકાયત