અમરેલી : તુર્ણમુલ કોંગ્રેસ વિરુદ્ધ જોરદાર સૂત્રોચાર કરી વિરોધ વ્યક્ત કરાયો

પશ્ચિમ બંગાળમાં તુંણુમલ કોંગ્રેસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર અત્યાચાર અને હીસા કરી રાજકીય મૂલ્યો નું ખંડન કરવાનું દુષ્ટ કાર નો ચલાલા શહેર ભાજપે ન. ના.ચોકમા ધરણા કરી તુર્ણમુલ કોંગ્રેસ વિરુદ્ધ જોરદાર સૂત્રોચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.આ વિરોધ કાર્યક્રમ માં ન.પા. પૂર્વ પરમુખ અને જિલ્લા ભાજપ આગેવાન શ્રીમતી કોકીલાબેન કાકડીયા શહેર ભાજપ મહામંત્રી પરકાશ કારીયા ન. પા. ઉપ પરમુખ શ્રી જયરાજભાઇ વાળા પાણી પુરવઠા ચેરમેન શ્રી પુનાભાઈ રબારી સદસ્ય શ્રી વિનુભાઈ કાથરોટીયા શ્રી અશોકભાઈ કાકડીયા શ્રી દીનુભાઈ મકરાણી યુવા ભાજપ મંત્રી શ્રી તેજસભાઈ ગોસાઈ મુકેશભાઈ કાથરોટીયા મહેન્દ્રભાઈ સહિતના કાર્યકર્તાઓ સરકારશ્રીની કોરોના ની ગાઈડ લાઈન નું પાલન સાથે ઉપસ્થિત રહી વિરોધ નોંધાવેલ હતો