અમરેલી : ફોરવીલ કારમાંથી 3 પીધેલાઓને ધારી પોલીસે ઝડપી પાડ્યા

સરસીયા તરફથી આવી રહેલ ફોરવીલ કારમાંથી 3 પીધેલાઓને ધારી પોલીસે ઝડપી પાડ્યા
તમામ લોકો બગસરા તાલુકાના હતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોધેલ ધારી શહેર અને તાલુકાના ગામડાઓમા વધી રહેલ દારૂના દુષણને અટકાવવા માટે ધારી પોલીસ સાબદી બનીને લાલ આંખ કરેલ છે સરસીયા તરફથી ફોરવીલ કારમાં આવી રહેલ ચાર શખ્સો માંથી ત્રણ શખ્સો ચિક કાર દારૂના નશામાં ઝડપાય ગયેલ છે તમામ પીધેલા ઓ વિરુદ્ધ કાયદેસરની કાર્ય વાહી કરીને ધારી પોલીસ સ્ટેશન માં ગુનો નોંધવામાં આવેલ છે