અરવલ્લી : મોડાસાના ફાયર વિભાગ આવ્યું એક્શન મોંડમા

ભરૂચ,રાજકોટની હોસ્પિટલોમાં આગની ઘટનામાં દર્દીઓના મોત બાદ તંત્ર હરકતમાં મોડાસા ફાયર વિભાગ, ગાંધીનગરની RCM કચેરીની ટિમ દ્વારા ચેકીંગ કરવામાં આવું
મોડાસાની 10 થી વધુ કોવીડ હોસ્પિટલનું ફાયર સેફટી નું ચેકીંગ કરી ડેમોસ્ટ્રેશન કરવામાં આવું અને
હોસ્પિટલના કર્મચારી ઓ ને આગ લાગે ત્યાતે શુ કરવું એની સમજ અપાઈ હતી