ઉપલેટા : બાવલા ચોક ખાતે કિસાન સભા દ્વારા ધરણાં અને સૂત્રોચાર કર્યા

ઉપલેટામાં કિશાન સભા દ્વારા નવા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દેખાવ કિશાન સભાના ગુજરાતના પ્રમુખ ડાયાલાલ ગજેરા સહિતના ખેડૂતોએ ઉપલેટાના બાવલા ચોક ખાતે ધરણાં અને સૂત્રોચાર કર્યા
બાવલા ચોક ખાતે થી બસ સ્ટેન્ડ તરફ ખેડૂતોએ ચક્કાજામનો કર્યો પ્રયાસ
ચક્કાજામ પહેલા ગુજરાત કિશાન સભા ના પ્રમુખ ડાયાલાલ ગજેરા સહિત 15 જેટલા ખેડૂતોની ઉપલેટા પોલીસએ કરી અટકાયત
કિશાન સભાના પ્રમુખ ડાયા લલા ગજેરાનો સરકાર પર પ્રહાર
ગુજરાતમાં કિશાન આંદોલનને દબાવવા માટે સરકાર પોલીસ તંત્રનો દૂર ઉપયોગ કરી રહી છે