કાંકરેજ : દિયોદર થરા નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત

કાંકરેજ તાલુકાના દિયોદર થરા નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.કાંકરેજ તાલુકાના વિભાનેસડા આગળ  હોંડી વરની  ગાડી ડ્રાઈવર બેકાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર નું ઘટના સ્થળે મોત થતાં પરિવાર માં શોક નું વાતાવરણ જોવા મળ્યું હતું.હોંડી વરની ગાડી નંબર .G J.1 R B._6102 નો  અકસ્માત. થયો હતો.દિયોદર થરા નેશનલ હાઇવે પર લોકો નો ટોળેટોળા ઉમટી પડ્યા હતા.