કચ્છ : માધાપર જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો મતદાન કર્યું

શુભ મ્રુહતમાં માધાપર જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો મતદાન કર્યું
અરજણભાઈ ભુડિયાની ટિમ બનશે વિજયી
મતદાનના દિવસે અરજણભાઈ ભુડિયાની પેનલના ઉમેદવારો વિજય મૃહતમાં મતદાન કરીને પવિત્ર ફરજ નિભાવી હતી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને વિજયના આર્શીવાદ મેળવ્યા હતા
સવારે 7 કલાકે માધાપર નવાવાસમાં શાળા નંબર 2 ખાતે અરજણભાઈ ભુડિયા,સરપંચ પ્રેમીલાબેન ભુડિયા,જિલ્લા પંચાયતના ઉમેદવાર સવિતાબેન સંજયભાઈ ભુડિયાએ મતદાન કર્યું હતું
તાલુકા પંચાયતના ઉમેદવાર ભાવનાબેન રમેશભાઇ વોરા,અમૃતબેન પરેશભાઈ ગામી મતદાન કરીને પવિત્ર ફરજ નિભાવી હતી
તાલુકા પંચાયત જુનાવાસના ઉમેદવાર નર્મદાબેન વાડીલાલ પટેલ,દમૂબેન મુકેશભાઈ વરસાણી શ્રીજી સ્કૂલમાં સવારે 8 કલાકે મતદાન કર્યું હતું