જૂનાગઢ બ્રેકીંગ : ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મતદાન શરૂ

જૂનાગઢ બ્રેકીંગ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મતદાન શરૂ
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકા નું મતદાન પ્રક્રિયા શરૂ
જિલ્લા પંચાયતની 29 બેઠકો પર 92 ઉમેદવારો મેદાનમાં
9 તાલુકા પંચાયતની બેઠકો પર 443 ઉંમેંદવારો મેદાનમાં
કેશોદ નગરપાલિકામાં 36 બેઠકો જેમાં 1 બિનહરીફ અને હાલ 35 બેઠકો પર મતદાન યોજાયું