જૂનાગઢ : ભાજપ આગેવાનો દ્વારા સરકારી હોસ્પિટલની મુલાકાત લેવાઈ

માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે કોવિન્ડ સેન્ટર શરૂ કરવા ગઈ કાલે ભાજપ આગેવાનો દ્વારા જૂનાગઢ કલેકટરશ્રી આરોગ્ય અધિકારીઓ જિલ્લા ભાજપ આગેવાનો સાથે મુલાકાત લીધી હતી જેના અનુસંધાને આજે માંગરોળ સરકારી હોસ્પિટલ ના ડોક્ટર સાથે બેઢક કરી હોસ્પિટલમાં ખૂટતી સુવિધાઓ પુરીકારવા માટે ચર્ચાઓ કરવાં આવેલ જેમાં
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ ખટારીયા ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત રાજકીય આગેવાનો માંગરોળ સરકારી હોસ્પિટલની તાત્કાલીક લીધી મુલાકાત
માંગરોળ સરકારી હોસ્પિટલમાં ધતી ઓક્સિજન ઇન્જેક્શન ઓક્સિજન રેગ્યુલેટર દાવાઓ સહિત સુવિધાઓ પુરી પાડવા માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઇ ચુડાસમા રામભાઈ કરમટા જીલ્લા ન્યાય સમિતિના ચેરમેન જીવાભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા જિલ્લા પંચાયતના સભ્ય સોમાતભાઈ વાસણ દ્વારા રજુવાત કરવામાં આવેલ
જ્યારે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાઓ અને ઇંજેક્શનો મળી રહે તેમાટે ડો.ગરીબ સાહેબ હેલ્થ ઓફીસર ડો.ડાભી સાહેબ ડો.મહીડા સાહેબ દ્વારા ચર્ચાઓ કરવામાં આવેલ
જુનગઢ જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ ખટારિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા ઘટતી સુવિધાઓ પુરી પાડવા ખાતરી આપવામાં આવેલ હતી