દ્વારકા બ્રેકીંગ : કલેકટર નરેન્દ્ર મીના મતદાન કરવા પહોંચ્યા

દ્વારકા બ્રેકીંગ
ખંભાળિયા 10 હર્ષદપુર જિલ્લા પંચાયત બેઠક પર કલેકટર નરેન્દ્ર મીનાએ મતદાન કરવા પહોંચ્યા
10 હર્ષદપૂર જિલ્લા પંચાયત મતદાન મથક પર મતદાન કરતા જિલ્લા કલેકટર