નવસારી બ્રેકીંગ : જલપોર નગરપાલિકા વોર્ડ નંબર ૧૧ મા દુલહને કર્યું મતદાન

નવસારી બ્રેકીંગ
નવસારી વિજલપોર નગરપાલિકા વોર્ડ નંબર ૧૧ મા દુલહને કર્યું મતદાન
પીઠી લગાવી ને દુલહન મતદાન કરવા પોહચી
પ્રથમ વાર જ મતદાન કર્યું
મતદાન નું મહત્વ સમજી તમામ ને મતદાન કરવા જણાવ્યું