પંચમહાલ : ભાજપના ઉમેદવારોને વિજય અપાવવા માટે ચુંટણી પ્રચાર શરૂ કર્યો

આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચુંટણી યોજાવાની હોય જેને લઇ ને શહેરા ના ધારાસભ્ય જેઠા ભાઇ ભરવાડે ભાજપ ના ઉમેદવારો ને વિજય અપાવવા માટે શહેરા તાલુકામાં ચુંટણી પ્રચાર શરૂ કર્યો
પંચમહાલ શહેરા તાલુકા પંચાયત ની 19 બેઠકો અને જિલ્લા પંચાયત ની 4 બેઠકો પર અને નગરપાલિકા ના ભાજપ ના ઉમેદવારો ને વિજય અપાવવા માટે શહેરા ધારાસભ્ય જેઠા ભાઇ ભરવાડ ચુંટણી પ્રચાર મા લાગી ગયા અને તાલુકા ના ગામો મા ચુંટણી પ્રચાર શરૂ કરી દઇ ને મતદારો ને ભાજપ ના ઉમેદવારો ને વિજય અપાવવા અપીલ કરી હતી