પંચમહાલ : મુકબંધિર કિશોરને ટી શર્ટ ની મદદે વાલી વારસો સુધી પહોંચાડ્યો

મુકબંધિર કિશોરને ટી શર્ટ ની મદદે વાલી વારસો સુધી પહોંચાડ્યો પંચમહાલ એલસીબી પોલીસે
કિશોરે પહેરેલી ટી શર્ટ ઉપર લખેલ આશાપુરા ગ્રુપ આંધી ના આધારે પંચમહાલ એલસીબી ની ટીમે વાલી વારસો શોધી કાઢ્યા
આંધી ગામ સુરતના ઓલપાડ તાલુકામાં આવેલ છે
મોરવા હડફના મેખર ગામે થી મળી આવ્યો હતો 12 વર્ષ નો હસમુખ સંજય ભાઈ હઠીલા નામનો કિશોર
દાહોદ ના ગરબાડા તાલુકાના અભલોડ ગામના શ્રમિક પરિવાર સુરતના ઓલપાડ ના આંધી ગામે મજૂરી કામ કરે છે ત્યાંથી આ મુકબંધિર કિશોર ચાલ્યો ગયો હતો
એલસીબી એ ટેલિફોનિક સંપર્ક કરી કિશોર ને તેના પિતાને સોંપવામાં આવ્યો