બારડોલી : પાલિકાની ચૂંટણીના ઉમદવારોના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ

બારડોલી નગરપાલિકા ની ચૂંટણી ના ઉમદવારો ના ફોર્મ પરત ખેંચવા ના અંતિમ દિવસ 9 વોર્ડ માટે 36 ઉમેદવારો માટે 87 ઉમદવારો એ ઉમેદવારી નોંધાવી
સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બારડોલી નગર પાલિકા ના વોર્ડ 9 માટે 36 ઉમેદવારો પૈકી 88 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભાજપ,કોગ્રેસ,આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો નો સમાવેશ થયો છે ત્યારે ઉમેદવારી ફોર્મ ખેંચવા ના અંતિમ દિવસ ફક્ત એક અપક્ષ ના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતા કુલ 87 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.