બનાસકાંઠા બ્રેકીંગ : ડીસામાં બનાસ પુલ પાસે અકસ્માત ની ઘટના

બનાસકાંઠા બ્રેકીંગ
ડીસામાં બનાસ પુલ પાસે અકસ્માત ની ઘટના
ડીસાના જાણીતા વકીલ કૈલાશ માળી ની ગાડી ને અકસ્માત નડ્યો
ટ્રક ચાલકે ફોર્ચ્યુનર ગાડીને અડફેટે લેતા અકસ્માત
વકીલ ની ફોર્ચ્યુનર ગાડી પલટી ખાતા અકસ્માત, સદનસીબે જાનહાની ટળી