બનાસકાંઠા બ્રેકીંગ : રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડીયાએ કર્યું મતદાન

બનાસકાંઠા બ્રેકીંગ
ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા રાજ્યસભાના સાંસદ પહોંચ્યા
રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડીયાએ કર્યું મતદાન
11 વોર્ડ ની 44 બેઠકો માટે કર્યું મતદાન
ડીસા ડી એન પી કોલેજ ખાતે મતદાન કર્યું
સાંસદ મતદારોની લાઈનમાં ઉભા રહીને કર્યું મતદાન