ભરૂચ : કોવિડ પ્રોટોકોલથી થતી અંતિમ ક્રિયાઓમાં હૃદયદ્રાવક દૃશ્યો

જિલ્લામાં કોરોનાનો કહેર એક તરફ જોવા મળી રહ્યો છે, તો કોરોનાની બીજી લહેરમાં ગંભીરતા પરિણામ પણ સામે આવી રહિયા છે કોરોના પોઝીટિવ કેસોનો આંકડો ૨૦૦ ને પાર પહોંચ્યો છે, ત્યારે કોવિડ સ્મશાનમાં પણ કોવિડ પ્રોટોકોલથી થતી અંતિમ ક્રિયાઓમાં મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
ત્યારે આજરોજ એક વસમી દુઃખદ ઘટના સામે આવી છે એક દીકરી પોતાના પિતાની અંતિમ ક્રિયા સમયે અત્યંત દુઃખમય પરિસ્થિતિમાં તેના પર આવી પડેલી દુઃખદ આપદાથી એટલી પડી ભાંગી હતી કે તેનું રૂદન આંક્રંદ જોઈ કોવિડ સ્મશાનમાં કામ કરતા સ્વયંસેવકો પણ રડી પડ્યા હતા દીકરી પોતાના પિતાથી અને પરિવારથી દૂર રહેતી હતી પરંતુ આજરોજ દીકરી દોઢ વર્ષ બાદ પિતાને મળવા આવેલ ત્યારે દીકરી પોતાના પિતાને પૂરો ના કાર ભરખી ગયો હોય તેને કારણે તેના પિતાનું મૃત્યુ થવા પામ્યું હતું તે જોઈ દીકરીનું રુદન એટલું દુઃખ હતું કે આજુબાજુના લોકો તેમજ કોઇ સ્મશાનમાં સેવા સ્વયંસેવક ઓપન રડી પડ્યા હતા દીકરીએ તેના પિતાને મૃત જોઈ હૈયાફાટ રૂદન લોકોને કંપાવી નાખે તેવી હતું જેને પગલે સમગ્ર વાતાવરણ સુખમય બની જવા પામ્યું હતું
કોરોના મહામારી નો પ્રકોપ કેટલો વધી રહ્યો છે કે કોવિડ સ્મશાન ખાતે એપ્રિલ માસના પ્રથમ બે દિવસમાં જ ૮ જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા અમારી ચેનલ ની સર્વે જનતાને નમ્ર અપીલ છે કે સર્વે ઘરે રહો સુરક્ષિત રહો