ભરૂચ બ્રેકીંગ : પૈસા આપી તાલુકા પંચાયત જીત્યાની ધારાસભ્યની કબુલાત

ભરૂચ બ્રેકીંગ
ભરૂચ વાગરાના MLA અરૂણસિંહ રાણાનો બફાટ
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન પણ છે
પૈસા આપી તાલુકા પંચાયત જીત્યાની ધારાસભ્યની કબુલાત
તોડજોડ કરી,પૈસા આપી તાલુકા પંચાવત ભાજપની બનાવી
એક મત ઓછો હોય રૂપિયા આપી સભ્યને ખરીદ્યા હતા
વાગરાના ધારાસભ્ય ની કબુલાત વીડિયો થયો વાયરલ
જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની સભામાં જાહેરમાં કબૂલ કર્યું