ભરૂચ બ્રેકીંગ : ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે કર્યુ મતદાન

ભરૂચ બ્રેકીંગ
ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે
પોતાના મતવિસ્તારમાં આવેલા સરકારી પોલીટેકનીક
કોલેજમાં કર્યુ મતદાન