ભરૂચ બ્રેકીંગ : રાજ્યના સહકર પ્રધાન ઇશ્વરસિંહ પટેલે કર્યું મતદાન

ભરૂચ બ્રેકીંગ
રાજ્યના સહકર પ્રધાન ઇશ્વરસિંહ પટેલે તેમના ગામ કુડાદરા ગામે પરિવાર સાથે મતદાન કર્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ
ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકા, 8 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે થશે મતદાન