મુંબઈ બ્રેકીંગ : ગોવંડીના રફીક નગરમાં યુવાનની કરાઈ નિર્મમ હત્યા

મુંબઈ બ્રેકીંગ


ગોવંડીના રફીક નગરમાં યુવાનની કરાઈ નિર્મમ હત્યા


બે શખ્સોએ પત્થરના ઘા ઝીંકી યુવાનની કરી હત્યા
ઘટનાની જાણ થતાં શિવજી નગર પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા


News Of Gujarat #S9news #GujaratNews #mumbai #s9news