મુંબઈ : વસઈના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા MSEBની ઓફીસ ખાતે આંદોલન

વસઈ ની સન સિટી સ્થિત આવેલ MSEB વીજ કંપની ની ઓફીસ જઈ ભાજપના કાર્યક્તાઓ દ્વારા MSEB ની ઓફિસને તાળા બંદી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.તેમજ વીજ બિલમાં ૨૦૦ યુનિટ સુધી ગ્રાહકોને વીજ બિલ માફ થવા જોઈએ તેવી માંગ વસઈ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ ના સમર્થ માં નારા લગાવ્યા હતા.