મોરબી : સેવા એ જ સંપત્તિ નામના કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો

મોરબીમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છેત્યારે સામાજિક આગેવાનો આગળ આવ્યા છે અને સમાજને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવાઅપીલ કરી રહ્યા છે ત્યારે સામાજિક આગેવાન અને જીલ્લા પંચાયતના સદસ્યે સેવા યજ્ઞશરુ કર્યો છે મોરબી જિલ્લામાંહાલ કોરોના મહામારીનો કહેર વર્તાય રહ્યો છે ત્યારે સામાજિક આગેવાન અને જિલ્લાપંચાયત સદસ્ય અજય લોરીયા દ્વારા શનાળા રોડ પર સ્કાયમોલ સામે સેવા એ જ સપતી નામના કાર્યલય નો આરભ કરવામાં આવ્યો છે જેમાં લોકોને માસ્કતેમજ સેનીટાઈઝર નો વિના મુલયે વિતરણ કરવમાં આવી રહ્યું છે સાથ સાથે હાલ કોરોનામાંજે રેમડીસીવર ઇન્જેક્શન જરૂરિયાત હોય છે તે મેળવા માટે પણ મદદરૂપ થવા માટે કામગીરીશરુ કરવમાં આવી છે જેમાં લોકો પોતાનાં ડોક્યુમેન્ટ અને કોવિડ રિપોર્ટ સાથે કાર્યાલય ખાતે આવવા અપીલ કરી છે તેમજ ઇન્જેક્શન મેળવા જેજરૂરી ડોકયુમેંટ છે તે પણ સાથે લેવા અજય લોરિયા અપીલ કરી છે જેથી તેને ઇન્જેક્શનમેળવા માટે સરળતા રહશે