મુળી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

બાતમીના આધારે શેખપર ગામની સીમમાં આવેલ ભોગવા નદીના કાઠેથી
જુદી જુદી બ્રાન્ડ ની 3411 વિદેશી દારૂની બોટલો સહિત
સુરેન્દ્રનગર વાળા પ્રતીક ઉર્ફે છોટુ પ્રફુલભાઈ સોમૈયાને ઝડપી પાડ્યો