માળીયાહાટીના : ખોરાસા પાતરા રોડ ઉપર ટ્રેકટર પલ્ટી મારી ગયો

માળીયા હાટીના ના ખોરાસા પાતરા રોડ ઉપર ટ્રેકટર પલ્ટી મારી જતા ડ્રાઈવર નો ચમત્કારી બચાવ થયો
માળીયા હાટીના ના પાત્રા રોડ ઉપર ટ્રેક્ટર પલટી મારી જતાં ડ્રાઇવર નો ચમત્કારી બચવા થયો છે મળતી વિગત મુજબ ખોરાસાગીર થી પાતરા ગામને જોડતો રસ્તો હજૂ ગયા વષઁ બનાવવા માં આવ્યો હતો આ રસ્તામાં પાતરા નજીક 200 મીટર જેટલા રસ્તામાં જમીન સમતલ નથી અને ત્યાં 10 ફૂટ જેટલુ ઉંડુ ખેતર આવેલુ છે જેમા રસ્તાની સાઈડ નુ મરામત કામ તંત્ર દ્વારા કરવામાં ન આવતા છાશવારે અકસ્માત ની ધટના બનતી રહેછે તેમજ વાહન ચાલકો હેરના પરેશાન થઈ રહ્યા છે જેમા ગયકાલે સાંજના સુમારે ટ્રેકટર ટ્રોલી સાથે પલ્ટી ખાય ગયૂ હતૂ. પરંતુ સદનસીબે ડ્રાઈવરનો ચમત્કારી બચાવ થયો હતો