મહીસાગર બ્રેકીંગ : કોરોનાની ગાઈડ લાઇનનો સરેઆમ ઉલ્લંઘન

મહીસાગર બ્રેકીંગ
મહીસાગર જિલ્લામાં કોરોનાની ગાઈડ લાઇન નો સરેઆમ ઉલ્લંઘન
લુણાવાડા નગરમાં એસ પી ઓફીસ થી માત્ર 200 મીટર દૂર સામાજિક પ્રસંગ માં જાહેરમાં ડાયરો
કમલેશ બારોટ પ્રસિદ્ધ ટીમલી કલાકાર નો જાહેર કાર્યક્રમ
લુણાવાડામાં વગદારો દ્વારા થતું કોરોના ની ગાઈડ લાઇન નું ઉલ્લંઘન
લુણાવાડા નગરમાં કોરોના નો વધી રહ્યો છે ખોઉફ ત્યારે બીજી તરફ સામાજિક પ્રસંગમાં થયા 2000 થી પણ વધુ ભેગા થયા લોકો
તંત્રની નિષ્કાળજી આવી સામે