લીંબાયતમાં રીક્ષા ચાલકે રાહદારી આધેડને અડફેટે લીધો

મહાપ્રભુનગરમાં રાહદારી આધેડને રીક્ષા ચાલકે અડફેટે લીધો
આધેડ રોડ ક્રોસ કરતો હતો તે સમય બની અકસ્માતની ઘટના
રિક્ષાની અડફેટે આવેલ આધેડ ને પહોંચી ઈજાઓ
ઈજાગ્રસ્ત આધેડ ને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો