સુરત ચૂંટણી બ્રેકીંગ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાશે

સુરત બ્રેકીંગ
સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાશે
સુરતની એસ.વી.એન.આઇટી કોલેજમાં સવારે 9 વાગે મતગણતરી શરૂ કરાશે
સુરતના 120 બેઠકોનું આવતીકાલે પરિણામ જાહેર થશે