સુરત બ્રેકીંગ : 8.50 લાખની ચીલ ઝડપ મામલે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા

સુરત બ્રેકીંગ
સિંગણપોર આંબાતલાવડી પાસે 8.50 લાખ ની ચીલ ઝડપ મામલે સુરત ક્રાઇમ બ્રાંન્ચ ને મળી મોટી સફળતા
ચીલ ઝડપ કરનાર ત્રણ બાઈક સવાર લૂંટારુ માંથી એક ઝડપાયો
20 વર્ષય કિશાન ઉર્ફે કાલુ ને બાતમી ના આધારે મોટા વરાછા લેક ગાર્ડન પાસે થી ઝડપી લીધો
થોડા દિવસ અગાવ બાઈક સવાર ત્રણ ઈસમો એ કરી હતી ચીલ ઝડપ