સુરત બ્રેકીંગ : અતુલ વેકરિયાની કારની અડફેટે આવેલી મહિલાનું મોત

સુરત બ્રેકીંગ
અતુલ બેકરી માલિક દ્વારા અકસ્માત મામલો
અકસ્માતના સીસીટીવી આવ્યો સામે
બેફામ રીતે અતુલ વેકરીયાએ કાર હંકાવી યુવતીને ઉડાવ્યાનું સીસીટીવીમાં કેદ
મોપેડ પર બેસેલી યુવતીને ઉડાવતા યુવતીનું થયું હતું મોત
ઉમરા પોલીસે અતુલ વેકરીયાની કરી છે અટકાયત