સુરત બ્રેકીંગ : આજ થી 45 વર્ષ થી વધુના લોકો પણ કોરોના વેક્સીન લઈ શકશે

સુરત બ્રેકીંગ
આજ થી 45 વર્ષ થી વધુના લોકો પણ વેક્સીન લઈ શકશે
સુરતમાં અલગ અલગ ઝોનમાં વેક્સીનની કામગીરી કરવામાં આવી રહી
સ્મીમેર હોસ્પિટલમાં વેક્સીન આપવામાં આવી રહી છે
અંદાજીત દરરોજ 20 હાજર થી વધુ લોકો વેક્સીન આપવામાં આવશે