સુરત બ્રેકીંગ : આમ આદમી પાર્ટીના નેતા બેઠા અનશન પર

સુરત બ્રેકીંગ
સુરતમાં આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ
ત્રણ મુખ્ય માંગણીને લઈને અનશન કાર્યક્રમ
સુરતમાં આપ ના નગરસેવકો સામે થયેલ દમનમાં પોલીસ પર કડક કાર્યવાહી થાય
સુરતમાં અમુક વિસ્તારમાં પાણી બિલને લઈને વિરોધ
એસટીએમ માર્કેટને 50 વર્ષની જગ્યા પર 99 વર્ષના પેટે ભાડે આપવા બાબતે વિરોધ
આપના વિરોધ પક્ષના નેતા બેઠા અનશન પર
માંગણી ન સંતોષાય તો ઉગ્ર કાર્યક્રમની ચીમકી
આપ ની મધ્યસ્થ કાર્યાલય પર રામ ધૂન કરવામાં આવી