સુરત બ્રેકીંગ : આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારોનું અભિવાદન

સુરત બ્રેકીંગ
સુરત આપ પાર્ટીના ઉમેદવારો અભિવાદન
સુરતમાં ૨૭ આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારોનું અભિવાદન
વિજેતા ઉમેદવારના કરાયા વધામણાં
સુરતના સીમાડા નાકે આપ ની વિજય સભા
મોટી સંખ્યામાં આપ કાર્યકરો અને સમર્થકો સભા સ્થળે
તક્ષશિલા થી માનગઢ ચોક સુધી વિજય યાત્રા કાઢશે
વિજય યાત્રા યોજી મતદારોનું કરશે અભિવાદન
સુરતમાં આમ આદમી પાર્ટી સુરત ના લોકો આભાર માણિયો
સામાન્ય વ્યક્તિ ચૂંટણી જીતી લોકો માટે કરશે કામ
સુરતના લોકો નમન કરવા માટે કેજરીવાલ સુરત ખાતે આવના છે
લોકો નવા વિકલ માટે આમ આદમી પાર્ટી પસંદગી કરી છે તો નારાજ નહીં થાય